જસદણ તાલુકાની શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી સ્પેન પ્રાઇવેટ લિમિટેડ એજયુકેશન કંપની સંચાલિત જસદણ શહેરની વિદ્યાનિકેતન સ્કૂલમાં ધોરણ ૪(ચાર) માં અભ્યાસ કરતો હરી પિયુષભાઈ દેલવાડીયા ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-2019 માં પ્રથમ શાળા કક્ષાએ યોજાયેલ અંડર-૯ માં 30 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ અને ત્યારબાદ તાલુકા લેવલની સ્પર્ધા […]

Breaking News