અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબદ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહી–જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી સદંતર દુર કરવા અને પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, […]

શ્રાવણ માસ ના પવિત્ર દિવસ સોમવારે રક્ષાબંધન ના દિવસે ચીખલી તાલુકાના ચાસા ગામ માંથી ગૌરક્ષકો ની બાતમીના આધારે ચીખલી પીઆઇ ડી.કે પટેલ,જમાદાર નટવરસિંહ પરમાર તથા ચીખલી પોલીસ ના સ્ટાફ સાથે ગૌરક્ષકો સાથે મળી ચાસા ગામે રેડ કરતા ગૌવંશ નું માથું તથા અંદાજીત 25 થી 30 કિલો ગૌમાંસ મળી આવેલ છે…. […]

  નવસારી : આગામી તારીખ 3-8-2020 ના સોમવારે પવિત્ર રક્ષાબંધન પર્વ ને નવસારી ખાતે દિન રાત સુધી ખડેપગે સેવા બજાવનાર ટ્રાફીક બ્રિગેડ ના ભાઈઓ – બહેનો ની સેવાની કદર કરી આમ આદમી પાર્ટી નવસારી જીલ્લા દ્વારા તેમને રાખી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તારીખ 3-8-2020 સોમવારે બપોરે 1.00 કલાકે જુની […]

Breaking News