-: તા.૦૧/૦૬/૨૦૨૦ :- *અમરેલી શહેરમાં લાઠીરોડ ઉપર ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ટીન નંગ-૭ કિ.રૂ.૧૦૫૦ મળી કુલ કિ.રૂ.૧૬૦૫૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ […]

*પ્રેસનોટ* *તા.૩૦/૦૫/૨૦૨૦* અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ […]

Breaking News