*છેલ્લા બે વર્ષથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.* =============================== ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી […]

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ અમદાવાદ મોખરે છે. આ કોરોના વાયરસ દરેકને નડી રહ્યો છે. શહેરમાં 23મી જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે તેને લઇને ચર્ચાઓનો દોર ચાલુ છે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. આ દરમિયાન આજે રથયાત્રાને લઇને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. […]

કાંકરેજ તાલુકાના ચેખલા સમણવા રોડ પર આવેલ એક ખેતરમાંથી જુગાર ધામ ચાલતું હોવાની માહિતી મળતાં શિહોરી પોલીસ દ્વારા રેડ કરતાં જુગાર રમતા કુલ મળીને ૯ લોકો માંથી ૫ ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ૪ લોકો ફરાર થઈ ગયા હતા ત્યારે રોકડ રકમ તેમજ મોબાઈલ મળીને કુલ ૧૩૭૦૦ ના મુદ્દામાલ […]

Breaking News