વલસાડ એ.સી.બી ટ્રેપ માં પકડાયેલ આરોપી ની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પાલિકાના મેરેજ રજિસ્ટ્રેશન ઓફીસ માં કમ્પ્યુટર ઓપરેટર અપુ ગત બે દિવસ અગાઉ ૧૦૦૦ની લાંચ માં એ.સી.બી ટ્રેપ માં ઝડપાયો હતો. પાલિકા સહિત સરકારી અધિકારીઓમાં ફફડાટ.

Breaking News