*પ્રેસનોટ તા.૧૦/૦૬/૨૦૨૦ લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ.* *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલી* નાઓએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા, તેમજ જીલ્લા માં મિલ્કીત […]

*પાડોદર ગામના ખેડૂતોની રજૂવાત બાબતે કાર્યવાહી કરવા બદલ તંત્રનો પ્રવીણભાઇ રામ તેમજ કેશોદ જન અધિકાર મંચની ટીમ ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે* કેશોદ તાલુકાના પાડોદર ગામના ખેતરોમાં રહેલા પાળાના કારણે સોમાચામાં પાણી ભરાવાથી આ બાંધ જ્યારે તુટે ત્યારે આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોને મોટાપાયે નુકસાન થતું હતું, જો કે આ […]

Breaking News