પ્રેસ નોટ: *પ્રભુ દાદાએ ધર્મચાર્ય નું બિરુદ અક્ષર: નિભવ્યું છે-પ્રફુલ્લ શુક્લ*   ઉનાઈ આછવણી પ્રગટેશ્વર ધામ ના ધર્મચાર્ય પ્રભુ દાદાનો 81મો જન્મ દિન આજે સાદગી અને સ્નેહસભર વાતાવરણમાં ઉજવાયો હતો.જેમાં કથાકારો,ભૂદેવો અને શિવ પરિવાર ના સદસ્યો લોકડાઉન ના નિયમ અનુસાર સીમિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શિવ પરિવાર ના પ્રમુખ બીપીનભાઈ પરમારે […]

Breaking News