અમરેલી શહેર વિસ્તારમાં શરીર સબંધી તેમજ હથીયાર સબંધીના અનેક ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત ઈસમ ઈરફાન ઉર્ફે ટાલ્કીને દેશી તમંચા તથા જીવતા કારતૂસ સાથે પકડી મજકૂર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ અમરેલી જીલ્લામાં લુખ્ખા તત્વોનો આતંક ડામવાના અર્થે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લામાં સુલેહ શાંતિ જળવાય રહે જે અનુસંધાને […]

*પ્રેસનોટ* *તા.૧૩/૦૬/૨૦૨૦* *હિંમતનગર બી ડિવિઝન પોલીસ* *વસ્ત્રાપુર તથા બોપલ પો.સ્ટે. ના વોન્ટેડ આરોપીને પકડીને તથા તેની સાથે અન્ય એક બાળકિશોર બંનેએ મળીને મહેસાણા, સાબરકાંઠા તથા બનાસકાંઠાથી ચોરી કરેલ મોપેડ (સ્કુટર) ડીટેક્ટ કરી રીકવર કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ* *પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબ* નાઓની સુચનાથી જીલ્લામાં વાહન […]

Breaking News