વલસાડ ના કુંડી ‘ચોકડી’ નજીક આવેલી હોટલ શિવ ગેલેક્ષી માં વલસાડ ના મનોજ સોની  સહિત ચંડાળ ‘ચોકડી’ લાખ્ખો નો જુગાર રમતા હતા ! વલસાડ નજીક આવેલ ડુંગરી હાઇવે સ્થિત શિવ ગેલેક્સી નામની હોટલ માં ચાલી રહેલા એક હાઇ પ્રોફાઇલ જુગરધામ પકડાયું છે, જેમાં લાખો નો મુદ્દામાલ પણ પોલીસે ઝબ્બે કરી […]

Breaking News