ગુન્‍હાની વિગત સાવરકુંડલાની ૦૩ વર્ષની સગીર વયની બાળકીને રાત્રિ દરમિયાન ફરિયાદીના રહેણાકના ઝુપડેથી સુતેલ હાલતમા ઉઠાવી અને ફરિયાદીના કાયદેસરના વાલીપણામાથી અપહરણ કરી, ઓટોરીક્ષામા લઇ જઇ ભોગબનનાર બાળકી સાથે બળજબરીથી બળાત્કાર/સૃષ્ટી વિરૂધ્ધનું દુષ્કર્મ આચરી ગુન્હો કરેલ હોય, જે અંગે અજાણ્યા આરોપી વિરૂધ્‍ધ *સાવકુંડલા ટાઉન પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૦૦૫૧૯/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૬૩, […]

કાંકરેજ….. થરા માં માસ્ક વગર ફરતા બાઈક સવારો સામે પોલીસ નું કડક વલણ જોવા મળ્યું   બનાસકાંઠા માં દિવેસ ને દિવસે કોરોના ના કેશમાં વધારો થતા તેમજ સરકાર ની ગાઈડ લાઈન નું પાલન કરાવા થરા પોલીસે ખાસ ઝુબેશ હાથ ધરી હતી સોળ તારીખ થી આજે બાવીસ તારીખ સુધી જેલોકો બાઈકસવાર […]

કોરોના બ્રેકિંગ ન્યુઝ નવસારી જિલ્લામાં આજે ૩ કેસ વાંસદામાં તાલુકા માં ૧,ચીખલી તાલુકામાં ૨ મળી ને ટોટલ ૩ કેસ કોરોના રિકવર વચ્ચે ફરી નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ એ માથું ઊંચક્યું. વાંસદા તાલુકાના સીણધઇ ગામના ૩૫ વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ સુરત ઉપ ડાઉન કરતો હતો ચીખલી તાલુકાના સારવણી ગામના ૩૦ વર્ષીય […]

Breaking News