અમરેલી ના ધારી ગામે મામલતદાર કચેરી પાછળ રેલ્વેટ્રેક પરથી જીવાંત પડેલ કોહવાઈ ગયેલી અજાણી મહિલાની લાશ મળી મૃતદેહ પેનલ પી.એમ. માટે ભાવનગર મેડીકલ કોલેજ ખાતે રવાના, ઓળખ મેળવા પોલીસની મથામણ —————————————- ધારી ખોડીયાર ડેમના પાયલોન સામે આવેલ મામલતદાર કચેરી પાછળ પાંચસો મિટર દૂર એક વાડી પાસેથી પસાર થતા રેલ્વેટ્રેકની બાજુમાં […]

*પ્રેસનોટ* *તા.૨૫/૦૬/૨૦૨૦* *છેલ્લા એક વર્ષથી અપહરણના અનડીટેકટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી* 💫 *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ […]

Breaking News