વલસાડ તંત્રની ગંભીર બેદરકારી આવી સામે… તિથલ દરિયાકિનારે હાલ તંત્ર દ્વારા કોઇપણ વ્યક્તિને જવાની મનાઈ હોવાં છતાં સેંકડોની સંખ્યામાં લોકો દરિયા કિનારે જોવા મળ્યા… પોલીસ બંદોબસ્ત ફક્ત પેપરના પાનેજ હોઇ એવું આજ રોજ હકીકતમાં જોવા મળ્યું… થોડી નજરચૂક અને એક પરિવાર હતોની સુચીમા આવી ગયો હોત… કોરોના મહામારીને લઇ કર્ફીયૂ […]

Breaking News