અમરેલી નજીક ગ્રામ્ય વિસ્તાર માં રહેતી પરિણીતા સાથે જગડો કરીને તેના પતિએ ઘરમાંથી કાઢી મૂકતા મહિલાએ ૧૮૧ માં કોલ કરીને મદદ માગી હતી જેના પગલે ટીમ દ્રારા સમાધાન કરાવતા મહિલાનું ઘર તૂટતા બચી ગયું હતું. અમરેલી નજીક આવેલા એક ગામમાં સંતાનમાં ૪ દીકરી થતાં ૨ દીકરા ધરાવતી એક પરિણીતા […]

Breaking News