સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર કાટવાડ ખાતે તા.૧૬/૦૬/૨૦૨૦ ના રાત્રિના કલાક ૨૩/૦૦ વાગ્યાથી તા.૧૭/૦૬/૨૦૨૦ ના સવારના કલાક ૦૫/૩૦ વાગ્યાના સમય ફરીયાદીની હિરો સ્પેલ્ન્ડર મો.સા.નંબર GJ-09-DE-2361 કિ.રૂ.૩૦,૦૦૦/- તેમજ સાહેદનો ઓપો કંપનીનો મોબાઇલ કિ.રુ.૮,૦૦૦/- ની મળી કુલ કિ.રુ.૩૮,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ જે ગુનો શોધી કાઢવા શ્રી. ચૈતન્ય રવિન્દ્ર […]

  અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ તા.૦૧/૦૭/૨૦૨૦ ના રોજ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફ* […]

Breaking News