અશોક કુમાર યાદવ નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ નાસતા ફરતા આારોપીઓ તથા વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીઓને પકડવાની ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધા તથા હેડ.કોન્સ. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા તથા પો.કોન્સ. […]

Breaking News