ભાવનગર જીલ્લા કેટલાક ઇસમો પાસે ગેરકાયદેસરના ફાયર આર્મ્સ રાખતા હોવા અંગેની હકિક્ત ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબના ધ્યાને આવેલ અને આવા ઇસમોને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી. જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટના માર્ગદર્શન જેઠળ એસ.ઓ.જી. […]

  અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા ખાસ ડ્રાઇવ આપવામા આવેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે […]

Breaking News