તાજેતરમાં મે.અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર નાઓએ તા.૦૫/૦૭/૨૦૨૦ થી તા.૨૦/૦૭/૨૦ સુધી એન.ડી.પી.એસ. એકટ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને *અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબે* ગુજરાત રાજ્યના તથા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય […]

Breaking News