રડકા મુખ્ય કેનાલ પરથી કારમાંથી 2.48 લાખના દારૂ સાથે બે ઝબ્બે રડકા ગામની સીમમાંથી રાજસ્થાન તરફ જતી મુખ્ય કેનાલ પરના રસ્તેથી થરાદ તરફ કાર નંબર જીજે-24-એ-2944 આવતાં પોલીસે રોકાવી કારની અંદર તપાસ કરતાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આમ દારૂની બોટલ નંગ-144 કિંમત રૂ.1,44,000, કાર તથા મોબાઇલ મળી રૂ.2,48,000 નો […]

દહેગામ તાલુકાના રખીયાલ ગામે છેલ્લા દશ દિવસથી એક વાંદરએ આંતક મચાવ્યો હતો રખીયાલ સ્ટેશન વિસ્તારમાં ઘરની બહાર બેસેલા વ્યકીતઅોો ને હડકાયો વાંદરો અચાનક આવીને કોઇને હાથના અને ૫ગના ભાગે બચકુભરી રફુચકર થઇ જતો હતો ઘણા સમયથી આ હડકાયો વાંદરો દશ થી બાર જેટલા વ્યકિત અોને કરડતા રખીયાલના સામુહીક અારોગ્યકેન્દ્રમાં હડકવાના […]

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને એસ.ઓ.જી.ના *પો.સ.ઇ.શ્રી એમ.એ.મોરી* તથા *એસ.ઓ.જી.ટીમ* એ.ટી.એસ.ચાર્ટર લગત સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન […]

Breaking News