અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે *ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.શ્રી. આર.કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન. મોરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ* […]

Breaking News