સાવરકુંડલા તાલુકા વિસ્તારનાં દાધીયા ગામેથી એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. ગુજરાત રાજ્યના *અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા* રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૦૫/૦૯/૨૦૨૦ થી તા.૨૫/૦૯/૨૦૨૦ નું આયોજન […]

Breaking News