*પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* અમરેલી નાઓએ પેરોલ-ફર્લો ફરારી આરોપીઓની સંખ્યામાં સતત વઘારો થતો રહેતો હોય, જેથી આવા પેરોલ-ફર્લો ફરારી આરોપી/કેદીઓ પકડવા અંગે ભાવનગર રેન્જનાં જીલ્લાઓનાં નાસતાં-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા-ફરતા આરોપીઓ તથા તડીપાર થયેલ ઈસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી […]

  મ્હે.પોલીસ અધિક્ષક શ્રી *નિર્લિપ્ત રાય સાહેબ* તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબે અમરેલી જીલ્લાના નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી ગુમ-અપહરણ થયેલ ઇસમોને શોધી કાઢી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૩૦૦૩૨૦૧૪૧૧ IPC કલમ-૩૬૩, ૩૬૬ તથા પોક્સો […]

Breaking News