મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબે નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી ગુમ-અપહરણ થયેલ ઇસમોને શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.જે.ચૌધરી સાહેબે પોલીસ સ્ટેશનમાંથી કર્મચારીઓની પસંદગી કરી એક ટીમ બનાવી અમરેલી સીટી […]

Breaking News