અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો . એલ.સી.બી. દ્વારા ૪ ઇસમોને ચોરીના ૨૩ મોટર સાયકલ , કિં.રૂ .૪,૬૬,૫૦૦ ના મુદામાલ સાથે તથા એસ.ઓ.જી. દ્વારા ર ઇસમોને ચોરીના ૬ મોટર સાયકલો , કિં.રૂ .૯૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા . ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબનાઓએ […]

ડ્રાઈવરે અનેક મુસાફરોના જીવ બચાવ્યા સ્થાનિક અહેવાલો મુજબ, વેસુ બીઆરટીએસ બસ ડેપો પાસે રહેતા અને મૂળ અમરેલીના અશોક માઘડ બીઆરટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. શનિવારે સાંજે તે સોમેશ્વરાથી અમેઝિયા રૂટ માટે બસ લઈને નીક્ળો હતો. આ દરમિયાન વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસે અલથાણ તરફ જતા તેની તબિયત બગડી ગઈ. […]

  અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય* સાહેબે અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૧૫/૧૦/૨૦૨૦ સુધીની ખાસ ડ્રાઇવ રાખેલ હોય તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તથા ગૂમ અપહરણ થયેલ ઇસમો ને શોધી કાઢી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી *પેરોલ […]

Breaking News