અમરેલી જિલ્લા પોલીસને વ્યાજખોરી અંગે મળેલ અરજી આધારે વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરાવવામાં આવ્યા. જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો, આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા, વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, […]

Breaking News