*ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોકકુમાર યાદવ સાહેબ* નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં આગામી *વિધાનસભા પેટા ચુંટણી* અનુસંધાને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચુંટણી પ્રક્રિયા યોજાય, તે માટે પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેર-ફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતાં ત્રણેય […]

Breaking News