મ્હે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ* તેમજ *મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ* નાઓએ અમરેલી જીલ્લા પોલીસને સુચના આપેલ હોય કે હાલમાં આઇ.પી.એલ કિક્રેટ મેચ ચાલતી હોય જેમાં કેટલાંક બુકીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ ઓન લાઇન હારજીતનો સટ્ટો ટીવી તેમજ મોબાઇલ ઉપર પોતાના રહેણાંક મકાનમાં તથા વાહનોમાં તથા […]

  અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ,* નાઓએ જીલ્લામાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અનુસંધાને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય, અને આમ જનતા ભય મુક્ત વાતાવારણમાં રહી શકે તે હેતુથી જીલ્લામાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા […]

Breaking News