આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું. મહામહિમ રાજ્યપાલ માન. શ્રી આચાર્ય દેવવ્રતજી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીજી , નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાજી, અને અમદાવાદનાં મેયર શ્રીમતિ બીજલબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા.

Breaking News