પત્રકાર ઉપર થયેલ હુમલા બાબતે એફ આઇ આર નોંધવામાં સુંઇગામ પોલીસ સ્ટેશનની લાપરવાહી સામે આવી…. સરહદી વિસ્તારના સુંઇગામ તાલુકા ના સોનેથ ગામે ભૂમફિયા ઓ નું કવરેજ કરવા ગયેલ પત્રકાર ઉપર માથાભારે ઈસમો એ જાનથી મારી નાખવા જીવલેણ હુમલો કરેલ કરતા પત્રકારે એફ.આર.આઈ નોંધાવી તારીખ 24/12/2020 ની ઘટના નો ભોગ બનેલ […]

છેડતી કરનારને મેથીપાક: વલસાડમાં મહિલાઓની પજવણી કરતા આધેડની ધોલાઈ, મહિલાઓએ ચપ્પલ વડે માર્યો ગામના નવી નગરી વિસ્તારની મહિલાઓએ માર મારી પોલીસને સોંપી દીધો વલસાડના ભાગડાવડા ગામે એકાંત વાળી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસથી એક આધેડ વયનો ઈસમ મહિલાઓને હેરાન-પરેશાન કરતો હતો. જેના ડરથી મહિલાઓ આ અમારો રસ્તે પસાર થતા ગભરાતી હતી. […]

ભચાઉ કચ્છ ના મુખ્ય પ્રવેશ દ્વાર સમાં ભચાઉ માં ગેટ વે ઓફ કચ્છ નું ખાત મુર્હૂત કરવામાં આવ્યું તેમજ અલગ અલગ વિસ્તારમાં 4.60 કરોડ ના વિકાસ ના કામો નું ખાત મુર્હૂત કરતા ગાંધીધામ ભચાઉ મત વિસ્તાર ના ધારાસભ્ય શ્રીમતિ માલતી બેન કે મહેશ્વરી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ ના આગેવાન અરજણ […]

Breaking News