મુ.ગામ તુરખા,તા.જીલ્લો બોટાદ ,ખાતે તા.૧૬।૧।૨૦૧૯ ના રોજ ઓ.બી.સી.સમાજને મળતા ૨૭ ટકા અનામતમાંથી સબ કેટેગરી (વર્ગીકરણ) કરીને વિચરતી અને વિમુકત જાતિઓને અતિપછાતમાં સમાવેશ કરી દેવીપૂજક સમાજ સહિત વિચરતી અને વિમુકત જાતિઓને ૧૧ ટકા અનામત પ્રાપ્ત થાય તે માટેની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું

Sharing is caring!

આ બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં ભારતભરમાંથી દેવીપૂજક સમાજના અગ્રણીઓ ,વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો પધારેલ…..સૌએ સમાજને અનામત પ્રાપ્ત થાય તે માટે અેકજુટ થઈને અેક અવાજે પોતાનુ સમર્થન આપી આ બેઠકને અભૂતપૂર્વ સફળ બનાવેલ …..તે બદલ આ બેઠકમાં પધારેલ તમામ સમાજના આગેવાનો તથા સમાજ હિતેચ્છુ ઓનો હ્દયથી ખૂબ ખૂબ આભાર …..
આ બેઠકમાં અનામત માટેની આગળની તમામ કાર્યવાહી કરવા માટે સમિતિ રચના કરવાનો સર્વ સંમતિથી નિર્ણય કરવામાં આવેલ છે……ટુંક સમયમાં સમિતિનુ ગઠન કરી આગળની રણનીતિ અંગે તેમજ આયોજન અંગે સૌને જાણ કરવામાં આવશે….સૌને જય માતાજી….
દેવીપૂજક સમાજ એકતા જીંદાબાદ…..
કમલેશ કાંજીયાના સૌને સાદર પ્રણામ…

Ripotar

Yusuf divan botad

Leave a Reply

Your email address will not be published.

Next Post

ગૌરવની વાત છે આ એક SC ઉધ્યોગ સાહસિક નો સ્ટોલ છે.

Thu Jan 17 , 2019
ત દેશ મા પેહલી વાર કોઈએ સ્પેસ ટેલીસ્કોપ અને અસ્ત્રીલોજીકલ ઓબ્જેર્વટરિ બનાવી એ પણ એક SC એ. ખરેખર ખુબજ ગર્વ લેવા જેવી બાબત છે. વધુ મા એ ભાઈ બાબા સાહેબ ના નામ થી સાયન્સ સિટી પણ બનાવા જઈ રહ્યા છે જેના માટે જમીન પણ એક્વાયર કરી લીધી છે.   રીપોર્ટ […]
ગૌરવની વાત છે આ એક SC ઉધ્યોગ સાહસિક નો સ્ટોલ છે.

You May Like

Breaking News