આજે તા 2.2.2019.ના રોજ ચોટીલા ના સાંગાણી ગામ અખિલ ભારતીય કોળી સમાજ,દિલ્હી આયોજિત સન્માન સમારોહ યોજાયો

Sharing is caring!

આજે તા 2.2.2019.ના રોજ ચોટીલા ના સાંગાણી ગામ અખિલ ભારતીય કોળી સમાજ,દિલ્હી આયોજિત સન્માન સમારોહ યોજાયો

અખિલ ભારતીય કોળી સમાજ,દિલ્હી આયોજિત સન્માન સમારોહ અને સમસ્ત કોળી સમાજ મહાસંમેલન ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું.કોળી સમાજ સદૈવ લાગણીસભર છે.કોળી સમાજ સ્વ-વિકાસની સાથે રાજ્ય-દેશની પ્રગતિમાં યોગદાન આપે તે માટે સરકાર સતત ચિંતિત અને કાર્યશીલ છે.જનઆકાંક્ષો પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે.

રીપોર્ટ રજૂ દિનેશભાઈ કોશીયા ચોટીલા

Leave a Reply

Your email address will not be published.

Next Post

, અમદાવાદ ખાતે આયુષમાન ભારત યોજના અંતર્ગત સરકાર દ્વારા નિયત કરાયેલ સી.એસ.સી ઇગવર્નન્સ ના ૯ વી.એલ.ઈ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં બાવળા તાલુકા માં ૮૮૫ નાગરિકોનું ની નોંધણી કરવામાં આવી હતી

Mon Feb 4 , 2019
*વર્તમાન ગુજરાતી ન્યુઝ* તા.૩ ફેબ્રુઆરી ૨૦૧૯ ને રવિવાર ના રોજ સી.એસ.સી ટિમ અમદાવાદ તથા લોહાણા મિત્ર મંડળ દ્વારા લોહાણા સમાજ વાડી ,તા.બાવળા,જી.અમદાવાદ ખાતે આયુષ્યમાન ભારત અંતર્ગત લાભાર્થીઓને આ યોજના વિશે અવગત કરવામાં આવ્યા. કુલ ૮૮૫ લાભાર્થીઓને સ્થળ પર જ નોંધણી કરવામાં આવી જિલ્લા મેનેજર શ્રી પ્રેગ્નેશભાઈ રાવલ અને ઇલેશભાઈ પ્રજાપતિ […]
, અમદાવાદ ખાતે આયુષમાન ભારત યોજના અંતર્ગત સરકાર દ્વારા નિયત કરાયેલ સી.એસ.સી ઇગવર્નન્સ ના ૯ વી.એલ.ઈ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં બાવળા તાલુકા માં ૮૮૫ નાગરિકોનું ની નોંધણી કરવામાં આવી હતી

You May Like

Breaking News