*ભાવનગર શહેર મા થયેલ લુંટ ના આરોપીને ગણતરી ની કલાક માં પકડી પાડતી ગંગાજળિયા પોલીસ*

Sharing is caring!

 

*મ્હે.પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પો.અધિ સા જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ સા એમ.એચ.ઠાકર સાએ ભાવનગર* જીલ્લામા લુંટના આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય અને તેઓ સા. ના માર્ગદર્શન મુજબ તેમજ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.શુક્લા સાહેબ ની સુચનાથી ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પેટ્રોલિંગ તે દરમ્યાન *તરુણભાઇ નાંદવા* તથા *સંજયસિંહ ઝાલા* ને બાતમી રાહે હકીકત મળેલ કે, ગંગાજળિયા પોસ્ટે ફસ્ટ ગુન્હા નં-41/2019 ઇપિકો કલમ 392 504,114 મુજબના ગુન્હા ના કામે આરોપી (1) ભદ્રેશ ઉર્ફે ભદુ ચંદુભાઈ જાદવ ઉવ 27 રહે- ભરતનગર ત્રણ માળીયા ભાવનાગર (2) સદામ ઉર્ફે કાળું સત્તારભાઈ શાહ ઉવ 19 રહે. આનંદનગર ભાવનગર (3) બાળ કિશોર ભાવનગર વાળા હાલ ઉપરોકત તણેય જણા જૂનાબંદર રોડ મોંગલમાં ના મંદિર પાસે હીરોહોન્ડા લઇ પસાર થાય છે. તેવી હકીકત આધારે વોચ ગોઠવી ઉપરોકત ભાવનગર વાળો મળી આવતા મજકુરને પકડી પાડી યુક્તી પ્રયુક્તી થી પુછ-પરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની કબુલાત કરતા ગંગાજળિયા પોસ્ટે ફસ્ટ ગુન્હા નં-41/2019 ઇપીકો કલમ392,504, 114 મુજબના ગુન્હા ના કામે આજરોજ કલાક- 19/00વાગ્યે ધોરણસર અટક કરેલ છે.

* *આ સમગ્ર કામગીરી ગંગાજળિયા પોસ્ટેના પો.ઇન્સ આર.જે.શુક્લા સાહેબ તથા ડી સ્ટાફના પો.હેડ.કોન્સ કે.જી.મયા એચ. બી. સોઢાતર તથા પો.કોન્સ સંજયસિંહ ઝાલા.તથા તરુણભાઇ નાંદવા પો.કોન્સ દસરથસિંહ ગોહીલ તથા હિરેનભાઈ મકવાણા તથા મનદિપસિંહ ગોહિલ તથા રુપદેવસિંહ રાઠોડ તથા ચંપકસિંહ જાડેજા જોડાયેલ હતા*
તા-25 /05/2019

રીપોર્ટર સંજયભાઈ ભાવનગર

Leave a Reply

Your email address will not be published.

Next Post

લોકસભાની ચૂંટણીમાં અમરેલી બેઠકમાં ભાજપમાં વિજય થતા નારણભાઈ કાછડીયા ભવ્ય વિજય સરઘસનો કાર્યક્રમ રાખવામાં આવે

Mon May 27 , 2019
Sharing is caring! અમરેલી જિલ્લાના બગસરામાં નારણભાઈ કાછડીયા વિજય થતા બગસરા શહેરમાં ભવ્ય સરઘસ કાઢવામાં આવે ગોંડલીયા ચોકમાં જાહેર સભા માં પહોંચેલ જેમાં અમરેલી જિલ્લા પ્રમુખ હિરેન હિરપરા દ્વારા બગસરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ની જનતા નો આભાર વ્યક્ત કર્યો હતો બાદમાં સુરતમાં થયેલ દુર્ઘટના માં 20 જેટલા બાળકો ના […]

You May Like

Breaking News