➡ #મહેસાણા ખાતે અસામાજિક તત્વો દ્વારા કરેલા હુમલા અંતર્ગત પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવેલ મહારેલી

Sharing is caring!

➡ આદરણીય સમાજના આગેવાનો
સહજાનંદ હોટલના માલિક #શ્રીહસમુખભાઈપ્રજાપતિ અને તેમના પુત્ર ઉપર અસામાજીક તત્વોએ કરેલા જાનહાની હુમલાનું સમગ્ર પ્રજાપતિ સમાજ અલોચન કરીને ભવ્ય રેલીનું અયોજન કર્યું જેમાં મહેસાણા સમાજના અગ્રણી શ્રી વિનુભાઈ પ્રજાપતિ,સૂર્યકાન્તભાઈ પ્રજાપતિ,સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ #શ્રીમુકેશભાઈઆરપ્રજાપતિ,ગુજરાત પ્રજાપતિ સમાજ પ્રમુખ #શ્રીકેશુભાઈપ્રજાપતિ,અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ,વિરચંદભાઇ પ્રજાપતિ તથા ભગવાનભાઈ પ્રજાપતિ,પ્રહલાદભાઈ,ભુપતભાઈ,પ્રો જયંતીભાઈ,જયંતીભાઈ બી,#શ્રીસોહમએમપ્રજાપતિ અને ગુજરાતના સમાજના અગ્રણીઓ અને યુવાઓ અને બહેનોએ મોટી સાંખ્યમાં રેલીમાં હાજરી આપી અને પ્રજાપતિ વાડીથી કલેક્ટર કચેરી સુધી કલેક્ટર શ્રીને આવેદન આપવામાં આવ્યું અને સમાજ પર થયેલ અન્યાય વિશેની વાત કરીને સખ્તમાં સખ્ત કાનૂની કાર્યવાહી થાય તે માટેનું આવેદન આપવામાં આવ્યું

મહેશ ભાઈ પ્રજાપતિ સિધ્ધપુર

Leave a Reply

Your email address will not be published.

Next Post

ગુજરાત પોલીસ ના હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ પટેલ દ્વારા આમ જનતા માટે સેવાકીય પ્રવૃત્તિ

Thu Sep 12 , 2019
Sharing is caring! ગુજરાત પોલીસ મોરબી ટ્રાફિક શાખા મા હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ પટેલ દ્વારા પોતાના ટ્રાફિક પોઇન્ટ પર ચોમાસા ના પાણી ના લીધે ખાડા પડી ગયેલ હોય….જેના લીધે ટ્રાફિક જામ થતો હોય અને આમ જનતા ને પણ તકલીફ પડતી હોય… ત્યારે આજે પોતે કપચી મંગાવી ને જાતે પાવડો લઇ ને […]

You May Like

Breaking News