ગાંધી સંકલ્પ યાત્રા ને ભચાઉ ખાતે સ્વાગત કરાયું

Sharing is caring!

મહાત્મા ગાંધીજીના વિચારોને જન-જન સુધી પહોંચાડવા આયોજીત “ગાંધી સંકલ્પ યાત્રા” દરમિયાન ભચાઉ તાલુકાના વોંધ ગામેથી યાત્રામાં ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી માન શ્રી મનસુખભાઈ માંડવીયાજી તેમજ વિરેન્દ્રસિંહ જાડેજા ઉમિયાશંકર જોષી વિકાસ રાજગોર નરેન્દ્રસિંહ જાડેજા શૈલેન્દસિહ જાડેજા કુલદિપસિહ જાડેજા જનકસિહ જાડેજા આઇ જી.જાડેજા રાહુલભાઇ ગોર અરજણભાઈ રબારી દિલીપભાઇ પ્રજાપતિ વનરાજસિંહ જાડેજા વગેરે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ભચાઉ ખાતે યાત્રા મેઈનરોડ પર નિકળી ને નવચેતન અંધજન મંડળ ખાતે હોલ ખાતે સ્વાગત કરવામાં આવ્યું, શહેરમાં યાત્રા દરમિયાન સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું નગરપાલિકા શોપીંગ સેન્ટર નંબર -૧,ના વહેપારી મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં અલ્પેશ ભાઈ પ્રજાપતિ, રાજેન્દ્રભાઇ ઠક્કર, ચિંતન ભાઈ ઠક્કર, રાજેશ ઠક્કર, ડૉ. હિંમત જોષી, ડૉ. ભાવેશભાઇ ઠક્કર, સુરેશભાઇ જોષી, સુરેશ દરજી, રાજેશ સોની, ઘનશ્યામ ઠક્કર, અજય પિત્રોડા, નિતીન ઠક્કર સહિત બહોળી સંખ્યામાં વહેપારી મિત્રો ઉપસ્થિત રહી સન્માનિત કર્યા હતા.

અહેવાલ અલ્પેશ જી પ્રજાપતિ

Leave a Reply

Your email address will not be published.

Next Post

- સવારે ૯.૧૦ કલાકે - દારૂબંધીના નિવેદનની ધમાસાણ વચ્ચે: હરિયાણાથી ગુજરાતમાં ઘૂસાડાતો દારૂનો જથ્થો પાલીતાણા પોલીસે પકડ્યો

Fri Oct 11 , 2019
Sharing is caring! – મોડી રાત્રે પાલીતાણા સોનગઢ રોડ પરથી શંકાસ્પદ ટ્રક પસાર થતા જેમાંથી પોલીસને દારૂ મળ્યો, પોણા ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે – પાલીતાણા સોનગઢ રોડ પરના મોખડકા પાસેથી ગત મોડી રાત્રીના સમયે વિદેશી દારૂનો જથ્થો પોલીસને ટ્રક ભરીને હાથ લાગ્યો હોવાના સૌ પ્રથમ પ્રાથમિક અહેવાલો શંખનાદે સોશ્યલ મીડિયામાં […]

You May Like

Breaking News