જસદણ શહેરની વિદ્યાનિકેતન સ્કુલનો વિદ્યાર્થી જિલ્લા લેવલે દોડમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ…

Sharing is caring!

જસદણ તાલુકાની શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી સ્પેન પ્રાઇવેટ લિમિટેડ એજયુકેશન કંપની સંચાલિત જસદણ શહેરની વિદ્યાનિકેતન સ્કૂલમાં ધોરણ ૪(ચાર) માં અભ્યાસ કરતો
હરી પિયુષભાઈ દેલવાડીયા ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-2019 માં પ્રથમ શાળા કક્ષાએ યોજાયેલ અંડર-૯ માં 30 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ અને ત્યારબાદ તાલુકા લેવલની સ્પર્ધા કમળાપુરમાં યોજાયેલ ત્યાં પણ દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ અને હમણાં તાજેતરમાં જિલ્લા લેવલની સ્પર્ધા ગોંડલ ખાતે યોજાયેલ 30- મીટર દોડમાં દ્વિતિય નંબર પ્રાપ્ત કરી પોતાના પરિવાર અને સ્કૂલનું નામ રોશન કરેલ.આ સાથે સ્પેન પ્રા.લી.એજ્યુકેશનલ કંપનીના ચેરમેન શ્રી ડો.કમલેશભાઈ હિરપરા તથા તમામ કર્મચારીગણ દ્વારા અભિનંદન પાઠવેલ અને રાજ્ય કક્ષાએ અવ્વલ નંબર પ્રાપ્ત કરે તેવી શુભકામના પણ પાઠવેલ….

ડ્રાંફટિંગ બાય :-
પ્રકાશ પ્રજાપતી-જસદણ
98242 21446

Leave a Reply

Your email address will not be published.

Next Post

પેટા વિધાનસભા ચૂંટણીમાં એક મોટું કોંગ્રેસમાં ગાબડું પડ્યું

Sat Oct 12 , 2019
Sharing is caring!✌️આજ રોજ તા. ૧૨-૧૦-૨૦૧૯ ના રોજ વિધાનસભા પેટા ચૂંટણી પ્રચાર અર્થે માન. જીતુભાઈ વાઘાણી (પ્રમુખ, ભાજપા, ગુજરાત પ્રદેશ )માન. રતનસિંહ રાઠોડ (સાંસદ શ્રી પંચમહાલ લોકસભા) માન.મિતેષ પટેલ (બકાભાઈ) (સાંસદ શ્રી આણંદ લોકસભા) માન. જયપ્રકાશ પટેલ (પ્રમુખ, ભાજપા, મહીસાગર જિલ્લો) ની હાજરીમાં વરધરી જિલ્લા પંચાયત વિસ્તારમાં સંમેલન માં માન […]

You May Like

Breaking News