પેટા વિધાનસભા ચૂંટણીમાં એક મોટું કોંગ્રેસમાં ગાબડું પડ્યું

Sharing is caring!

✌️આજ રોજ તા. ૧૨-૧૦-૨૦૧૯ ના રોજ વિધાનસભા પેટા ચૂંટણી પ્રચાર અર્થે માન. જીતુભાઈ વાઘાણી (પ્રમુખ, ભાજપા, ગુજરાત પ્રદેશ )માન. રતનસિંહ રાઠોડ (સાંસદ શ્રી પંચમહાલ લોકસભા)


માન.મિતેષ પટેલ (બકાભાઈ) (સાંસદ શ્રી આણંદ લોકસભા)
માન. જયપ્રકાશ પટેલ (પ્રમુખ, ભાજપા, મહીસાગર જિલ્લો) ની હાજરીમાં વરધરી જિલ્લા પંચાયત વિસ્તારમાં સંમેલન માં માન શ્રી રતનસિંહ રાઠોડ ના નિવાસસ્થાને કાડાછલા ખાતે રાખવામા આવ્યું હતું, 👉જે દરમ્યાન સાંસદશ્રી મિતેષ પટેલ (બકાભાઈ)👈 ના પ્રયાસથી આણંદ જિલ્લા કોંગ્રેસ અગ્રણી મનોહરસિંહ પરમાર અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ પરમાર ભાજપ મા જોડાયા.✌️
રિપોર્ટ રજુ
કૌશલ ચૌહાણ ધોળકા

Leave a Reply

Your email address will not be published.

Next Post

બગદાણા ગામ ખાતે થયેલ મર્ડરના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી આર.આર.સેલ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ, ભાવનગર રેન્જ

Mon Oct 14 , 2019
Sharing is caring!આ કામે એવી હકિકત છે કે આ કામના ફરીયાદીના પુત્ર ચકુરભાઇ સરવૈયાની પત્ની કાળીબેનને આ કામના ફરીયાદીના મોટા પુત્ર પેથાભાઇનો છોકરો ભરતભાઇ ઉર્ફે મુન્નાને આડો સબંધ હોય અને જે સબંધની જાણ આ કામે મરણજનાર ચકુરભાઇને થઇ જતા જે બાબતે અવારનવાર મરણજનારને આ કામના આરોપી ભરતભાઇ ઉર્ફે મુન્ના તથા […]

Breaking News