તળપદા કોળી સમાજ ૧૧ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો જાણો શું હતું અલગ

Sharing is caring!

સંત શ્રી કાળુ બાપુ (મુની આશ્રમ હડમતીયા) ના અનન્ય આશીર્વાદ થી શ્રી ગારિયાધાર તાલુકા તળપદા કોળી સમાજ ૧૧ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

સંત શ્રી કાળુબાપુ ના અનન્ય આશીર્વાદ થી ગારિયાધાર તાલુકા તળપદા કોળી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો આ સમૂહ લગ્ન મા ૨૭ નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડયા હતા તેમજ ઉપસ્થિત મહેમાનો તેમજ રાજકીય આગેવાનો સમાજ અગ્રણીઓ તેમજ માનનીય ધારા સભ્ય કેશુભાઈ નાકરાણી એ પણ હાજરી આપી તેમજ નવ દંપતીઓ ને આશીર્વાદ આપ્યા હતા

રિપોર્ટ લાલજીભાઈ પ્રજાપતિ ગારિયાધાર

Leave a Reply

Your email address will not be published.

Next Post

નર્મદા વિભાગની ઓફીસની તાળાબંધી કરી કારણ જાણી થશો હેરાન

Fri Nov 15 , 2019
Sharing is caring! ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજ્પુતે લોકો સાથે મળીને નર્મદા વિભાગની ઓફીસની તાળાબંધી કરી હતી બનાસકાંઠાના થરાદ નર્મદા વિભાગની ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી . વાવ થરાદ સુઇગામ કેનાલોની સફાઈ કરવાની માંગ સાથે ધારાસભ્યો સહિત ખેડૂતોએ અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો . કેનાલની સફાઈ અને પાણી ન મળતા […]

You May Like

Breaking News