ગોકુલ હોસ્પિટલ રાજકોટ ના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ નું આયોજન ચોટીલા ખાતે કરવામાં આવ્યું

Sharing is caring!

ગોકુલ હોસ્પિટલ રાજકોટ ના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ નું આયોજન ચોટીલા ખાતે કરવામાં આવ્યું તારીખ.12.1.2020.ને રવિવારે
રેફરલ હોસ્પિટલ (સરકારી દવાખાને )મા
જેમા નિષ્ણાંત ડોકટરો ટીમ દ્વારા
ડૉ. ઊર્મિલ પટેલ હાડકા તેમજ શાંધા બદલ વાના નિષ્ણાંત સર્જન


ડૉ. તૂષાર ભટ્ટી હૃદય રોગ ના નિષ્ણાંત
ડૉ.હિરેન વાઢિયા ટી.બી. તેમજ ફેફસા ના રોગો ના નિષ્ણાંત
ડૉ.જીગર સિંહ જાડેજા મગજ અને કરોડરજુ ની સર્જરી ના નિષ્ણાંત
ડૉ.કૃણાલ કુંદડીયા પથરી પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગ ની સર્જરી ના નિષ્ણાંત
ડૉ. અંકિત માકડીયા પેટ આંતરડા અને લીવર ના રોગો ના નિષ્ણાંત જેમા 250 દર્દી એ લાભ લીધો હતો
રિપોર્ટ કોશીયા દિનેશ ચોટીલા

Leave a Reply

Your email address will not be published.

Next Post

તળાજા અમરેલી બ્રેકિંગ ન્યુઝ

Thu Jan 23 , 2020
Sharing is caring!પ્રેસનોટ તા.૨૨/૦૧/૨૦૨૦ બાબરા પો.સ્ટે. અપહરણના અન ડીટેકટ ગુન્હા નો ભેદ ઉકેલી ભોગ બનનાર સાથે આરોપીને તળાજા તાલુકાના પશવી ગામેથી પકડી પાડતી ભાવનગર રેન્જ નાસતાં ફરતાં આરોપીઓને પકડવાની અમરેલી જીલ્લા ટીમ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે *તા.૦૮/૦૧/૨૦૨૦ […]

You May Like

Breaking News