ભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

Sharing is caring!

ભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમને ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
———————————————————

ભાવનગર સહિત નજીકના જીલ્લાઓમાંથી તડીપાર થયેલ ઇસમને આજરોજ એસ.ઓ.જી. પોલીસે ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી પાડી મજકુર સામે હદપાર ભંગનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ, અમદાવાદ શહેર/ગ્રામ્ય જીલ્લામાંથી બે (૨) વર્ષ માટે તડીપાર થયેલ ઇસમ *હિંમતભાઇ લાભુભાઇ ચારોલીયા ઉ.વ.૨૨ રહેવાસી ગામ રતનપર (ગા) તા.વલ્લભીપુર જી.ભાવનગર* વાળાને ભાવનગર જીલ્લા જેલ પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. બાવકુદાન ગઢવી તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચર જોડાયા હતા.
રિપોર્ટર નિલેશ માળવી અમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

સુરત શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટબલ રામશી ભાઈ રત્ના ભાઈ રબારી સાહેબેપોલીસ યુનિફોર્મ મા જ તાપી નદીમાં કૂદી બે મહિલાઓ નો જીવ બચાવેલ છે.

Wed Feb 5 , 2020
સુરત શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટબલ રામશી ભાઈ રત્ના ભાઈ રબારી નાઓ પોતાની ફરજ પૂરી કરી આજરોજ તા.૦૪/૦૨/૨૦૨૦ રોજ સવારના નવેક વાગ્યાના અરસામાં ઘરે પરત જતા હતા તે દરમ્યાન તાપી કોઝ વે પુલ પરથી પ્રસાર થતા ત્યાં તાપી નદીમાં બે મહિલા પાણીમાં ડૂબતી હોય જેથી પોલીસ કોનસ્ટેબલ રામશી […]
સુરત શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટબલ રામશી ભાઈ રત્ના ભાઈ રબારી સાહેબેપોલીસ યુનિફોર્મ મા જ તાપી નદીમાં કૂદી બે મહિલાઓ નો જીવ બચાવેલ છે.

You May Like

Breaking News