બાબરા મામલતદાર કચેરી નજીકથી મળ્યા બિનવારસી ચુંટણી કાર્ડ…

Sharing is caring!

બાબરા મામલતદાર કચેરી નજીકથી મળ્યા બિનવારસી ચુંટણી કાર્ડ…

લોકો મા ઉઠયા અનેક સવાલો, સરકારી ડોક્યુમેન્ટ ગણાતા ચુંટણી કાર્ડ કઈ રીતે બન્યા બિનવારસી

બાબરા.
હાલ માં કોઈ પણ જગ્યાએ સરકારી કે બિનસરકારી કામ કાજ માટે ચુંટણી કાર્ડ જરુરી છે ત્યારે આવા સંજોગ મા અમરેલી જીલ્લા ના બાબરા માં મામલતદાર કચેરી નજીક થી મોટા પ્રમાણ મા બિનવારસી ચુંટણી કાર્ડ નો જથ્થો મળ્યો છે. અંદાજે ૧૫૦ જેટલા ચુંટણી કાર્ડ હોવાનું જાણાવવા મળ્યું છે.
બાબરા મામલતદાર કચેરી નજીકથી જે બિનવારસી ચુંટણી કાર્ડ મળીયા છે તે હાલ માં જાગ્રુત નાગરીકે એકત્રિય કર્યો છે અને આ ચુંટણી કાર્ડ નો જથ્થો પોલિસ મથકે લઈ પહોચ્યા હતા. ત્યારે પોલિસ દ્રારા આ બિનવારસી ચુંટણી કાર્ડ નો જથ્થો મામલતદાર સાહેબને સોંપવાનું જણાવ્યું હતું. ત્યારે જાગ્રુત નાગરીક દ્રારા જથ્થો મામલતદાર સાહેબને ખુલતી કચેરીએ સોપાશે. તેવી માહીતી મળીશે.
હાલ આ બનાવમાં લોકો મા અનેક સવાલો ઉઠયા છે સરકારી ડોક્યુમેન્ટ ગણાતા ચુંટણી કાર્ડ નો જથ્થો કઈ રીતે બિનવારસી રેઠો મળ્યો? શું આ ખરેખર બિનવારસી છે કે પછી કોઈએ બિનવારસી બનાવ્યો છે? આવા અનેક સવાલો ઉઠ્યા છે.

રીપોર્ટર:
રાહુલ ડી. પરમાર
(બાબરા)

Leave a Reply

Your email address will not be published.

Next Post

*Ψ આઈ શ્રી ખોડિયાર માઁ Ψ* ⛳ *આજે માનનીય પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી

Sun Feb 9 , 2020
Sharing is caring!*Ψ આઈ શ્રી ખોડિયાર માઁ Ψ* ⛳ *આજે માનનીય પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને જિલ્લા ભાજપ ના પ્રમુખ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા ની વિશેષ ઉપસ્થિતિ માં ભાવનગર જિલ્લાના સિહોર સ્થિત આસ્થા, ભક્તિ અને શક્તિનું કેન્દ્ર […]

You May Like

Breaking News