રાજકોટ શહેર માથી ચોરી થયેલ ત્રણ એક્ટીવા મો.સા. મુદામાલ સાથે ત્રણ ઇસમને પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ મ્હેરબાન ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ

Sharing is caring!

રાજકોટ શહેર માથી ચોરી થયેલ ત્રણ એક્ટીવા મો.સા. મુદામાલ સાથે ત્રણ ઇસમને પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ મ્હેરબાન ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ

પ્રેસનોટ

રાજકોટ શહેર માથી ચોરી થયેલ ત્રણ એક્ટીવા મો.સા. મુદામાલ સાથે ત્રણ ઇસમને પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ મ્હેરબાન ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ એ.એમ.સૈયદ સાહેબની સુચના મુજબ પાલીતાણા ટાઉન પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એમ.ચૌધરી સાહેબ તથા ડી-સ્ટાફના માણસો પોસ્ટે વીસ્તારમા અન-ડીટેક્ટ ચોરીઓનો ભેદ ઉકેલવા પેટ્રોલીંગ મા હતા દરમ્યાન બાતમી રાહે હકીકત આધારે સામાવાળાઓ (૧) અમીતભાઇ મુનાભાઇ સમા જાતે- સંધી ધંધો-પ્રા.નોકરી રહે- નવાગઢ સમા હાઉસ પાલીતાણા જી-ભાવનગર તથા (૨) અફઝલભાઇ સજાદહુશેનભાઇ જામાણી ઉવ-૩૪ ધંધો-પ્રા.નોકરી રહે- પરીમલ સોસાયતી અલઅમીન પાર્ક રૂમ નં-૧૨ પાલીતાના જી-ભાવનગર તથા (૩) રઘુવીરસિંહ હરદેવસિંહ સરવૈયા ઉવ-૩૭ ધંધો-વેપાર રહે- ગોકુલ પાર્ક સોસાયટી ઘેટી રીંગ રોડ પ્લોટ નં-૧/સી પાલીતાના જી-ભાવનગર વાળાઓ પાસેથી નંબર વીના એક્ટીવા મો.સા. નંગ-૩ કુલ કી.રૂ.૬૦,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી સીઆરપી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી ઉપરોક્ત ત્રણે ઇસમોની સીઆરપીસી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરેલ છે અને પુછપરછ કરતા ઉપરોક્ત એક્ટીવા મો.સા. રાજકોટ ની વ્યક્તીએ ચોરી થી મેળવી આપેલ હોવાની હકીકત જણાવેલ હોય આગળની વધુ તપાસ તજવીજ શરૂ છે
આ સમગ્ર કામગીરી પો.ઈન્સ એન.એમ.ચૌધરી સાહેબ તથા ડી-સ્ટાફ ના પો.હેડ.કોન્સ ભરતભાઈ ચૌહાણ તથા પો.કોન્સ તરુણભાઈ બારોટ તથા પો.કોન્સ શૈલેશભાઇ રાઠોડ તથા પો.કોન્સ જીગ્નેશભાઈ મારૂ વિગેરે કરેલ છે.
તા-૨૨/૦૨/૨૦૨૦

Leave a Reply

Your email address will not be published.

Next Post

અમરેલી તાલુકા પો.સ્ટે.,વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થાની હેરફેર કરતા બે ઇસમોને કુલ કિં.રૂા.૨૮,૦૪૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

Sun Feb 23 , 2020
🔴*પ્રેસનોટ તા.૨૨/૦૨/૨૦૨૦* *અમરેલી તાલુકા પો.સ્ટે.,વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થાની હેરફેર કરતા બે ઇસમોને કુલ કિં.રૂા.૨૮,૦૪૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ* અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી સદંતર દુર કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના […]
અમરેલી તાલુકા પો.સ્ટે.,વિસ્‍તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થાની હેરફેર કરતા બે ઇસમોને કુલ કિં.રૂા.૨૮,૦૪૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

You May Like

Breaking News