કરણભાઈ શાહે જબલપુર ગામડા ની જન સુવિધા સાથે પ્રકુતી પ્રેમ નિહાળી આંનદ વ્યક્ત કર્યો

Sharing is caring!

કરણભાઈ શાહે જબલપુર ગામડા ની જન સુવિધા સાથે પ્રકુતી પ્રેમ નિહાળી આંનદ વ્યક્ત કર્યો

ટેક્નોલોજી ઉપયોગ સાથે કોઠાસુઝ ની આવડત પણ જરૂરી: કરણ શાહ

ગામના હસ્તકલા ના ગરીબ ના ફ્રિઝ માટલા ની કામગીરી ની ઝીણવટભરી માહિતી લિધી

 

આખા રાજ્ય નુ ટંકારા નુ જબલપુર ગામ મહીલા દિવસે ડિસ્પોઝેબલ સેનેટરી પેડ મુક્ત કરી ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ યુક્ત કરવા ના ઉમદા ઉદેશથી રાજકોટ રોટરી કલબ ગ્રેટર દ્વારા સુદર આયોજન કર્યું હતું જેમાં સાંજ સમાચાર ના યુવા સહ તંત્રી કરણભાઈ શાહ ખાસ હાજર રહ્યા હતા

આ કાર્યક્રમ બાદ શાળા ની માહીતી અને નિરીક્ષણ કર્યું હતું જેમા સરકારી શાળા મા કોમ્પ્યુટર સિ સી ટીવી કેમેરા પોજેકટર રૂમ વાંચનાલય ગ્રાઉન્ડ પ્લે હાઉસ જોઈ આશ્ર્ચર્ય વચ્ચે પુછયુ હતું કે આ સરકારી શાળા જ છે?

તદ ઉપરાંત હસ્તકલા સાથે સંકળાયેલા ગરીબો નુ દેશી ફ્રીઝ જે ગામ ના કુભાર યુવાન દયાલજીભાઈ પ્રજાપતિ ની કારીગરી અને મજુરો ની મુલાકાત કરી માટી કામ ની ઝીણવટભરી માહિતી લિધી હતી. અને રીતસર નો ચાકડા મા માટી મુકી હાથ પણ આઝમાવયો હતો. અંતે સૌ કારીગરો સાથે તસવીર ખેચાવી હતી.

સાથે જબલપુર ના યુવાનો અગ્રણી સાથે ગામડા ની સુખ સુવિધા અને ચાલી ને લટાર લગાવી હતી જેમા ફિલ્ટર પ્લાન્ટ ની વ્યવસ્થા મોર ધર વુક્ષારોપણ સહીત ની પ્રવૃતિ જોઈ પ્રભાવિત થયા હતા. સાથે ગામલોકો એ પણ જરૂરી માર્ગદર્શન અને સુચનો આપવા વિનંતી કરી આભાર માન્યો હતો.

રીપોર્ટર કેતનભાઇ પ્રજાપતિ મોરબી

Leave a Reply

Your email address will not be published.

Next Post

*પ્રેસનોટ તા.૧૨/૦૩/૨૦૨૦* *સાવરકુંડલા,  ભુવા રોડ, નેરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૫૭,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી ટીમ*           💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ સાવરકુંડલા, ભુવારોડ, થરમોલ પાવર પ્લાન્ટની સામે આવેલ નેરામાં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાથી તીન પત્તીનો  હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નવ ઇસમો રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ હોય જે તમામ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. 💫 *જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમોઃ-* (૧) રૂસ્તમભાઇ હબીબભાઇ કુરેશી, રહે. સાવરકુંડલા, મણીનગર (૨) નરેશભાઇ ધીરજલાલ જોષી રહે.સાવરકુંડલા, હાથસણી રોડ. (૩) મુસ્તુફા ઉમરભાઇ જાદવ રહે. સાવરકુંડલા, મણીનગર. (૪) જાહિદભાઇ હારૂનભાઇ શેખ રહે.સાવરકુંડલા, મણીનગર. (૫) વિશાલભાઇ હિરાભાઇ સીંધવ રહે.સાવરકુંડલા, મોમાઇ મંદિર પાસે. (૬) અશોકભાઇ હીરાભાઇ ચૌહાણ રહે.જીંજુડા તા.સાવરકુંડલા (૭) હરસુખભાઇ લખુભાઇ ભાંભળા રહે.સાવરકુંડલા, ખાદીકાર્યાલય. (૮) ગોવિંદભાઇ ધીરૂભાઇ રાદડીયા રહે.જીંજુંડા તા.સાવરકુંડલા (૯) સિકંદરભાઇ રૂસ્તમભાઇ મીર રહે.સાવરકુંડલા, મણીનગર. 💫 *પકડાયેલ મુદામાલઃ-* રોકડા રૂ.૪૪,૯૦૦/- તથા મોટર સાયકલ નંગ – ૩ કિં.રૂ.૯૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૧૦ કિં.રૂ.૨૩,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/- મળી *કુલ કિં.રૂ.૧,૫૭,૯૦૦/- નો મુદ્દામાલ.* 💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે.   રિપોર્ટર:-નિલેશ માળવીઅમરેલી

Fri Mar 13 , 2020
Sharing is caring!*પ્રેસનોટ તા.૧૨/૦૩/૨૦૨૦* *સાવરકુંડલા,  ભુવા રોડ, નેરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૫૭,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી ટીમ* 💫 *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને […]

You May Like

Breaking News