શિહોર તાલુકાનો જાંબાળા ગામ પંચાયત દ્વારા સિહોર ખાતે શાક રોટલી નું વિતરણ કરવામાં આવ્યું

Sharing is caring!

શિહોર તાલુકાનો જાંબાળા ગામ પંચાયત દ્વારા કોરોના વાઈરસના લીધે 21દિવસ બંધ લીધે ગરીબો ને જમાડવા માં આયુ હતું સિહોર ખાતે આજે શાક રોટલી નું વિતરણ કરવામાં આવ્યું શ્રી સરપંચ શ્રીઘનશ્યામ ભાઈ પરમાર અને અશોકભાઈ મકવાણા તેમજ ગામના જાંબાળા ગામના દ્વારા સરદાર ગુપ દવાળા શાક રોટલી નું વિતરણ કરવામાં આવ્યું સિહોર ખાતે

 

રીપોર્ટર સંજયભાઈ ભાવનગર

Leave a Reply

Your email address will not be published.

Next Post

બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસનું મોટું સફળ ઓપરેશન

Fri Apr 3 , 2020
Sharing is caring!બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટ પર પોલીસનું મોટું સફળ ઓપરેશન બે કન્ટેનરમાં સંતાઈ પંજાબ તરફ જતા ૩૬ શખ્સો ઝડપાયા… ગુંદરી ચેકપોસ્ટ પર ચકાસણી વખતે ટ્રેલરમાં છુપાયેલા ૩૬ શખ્સો મળતાં ખળભળાટ… કન્ટેનરના ડ્રાઈવરો ભરૂચ આજુબાજુથી શખ્સોને બેસાડી રાજસ્થાન અને પંજાબ જતા હતા… કન્ટેનર ડ્રાઇવરો મેજરસિંગ ચરણસિંગ પટ્ટી તથા રણજીતસિંગ સુખદેવસિંહ પટ્ટી […]

You May Like

Breaking News