કોરોના ની મહામારીમાં કચ્છના લખપત તાલુકાના અસાલડી ગામના પ્રથમ મહિલા દર્દી રહીમા બેન સાથે વિજયભાઈ રૂપાણીએ સંવાદ કરીને તેમને સ્વચ્છ જીવનની શુભકામનાઓ પાઠવી હતી

Sharing is caring!

કોરોના ની મહામારીમાં કચ્છના લખપત તાલુકાના અસાલડી ગામના પ્રથમ મહિલા દર્દી રહીમા બેન સાથે વિજયભાઈ રૂપાણીએ સંવાદ કરીને તેમને સ્વચ્છ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. અત્યાર સુધી GK જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ત્યારબાદ રિપોર્ટ નેગેટીવ આવતા કલેકટરશ્રીની હાજરીમાં અને જિલ્લા પંચાયત ની હાજરીમાં રજા અપાય. તેમજ વધુ એક રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.જો તેનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને એક દિવસ બાદ રજા આપી દેવામાં આવશે.

રિપોર્ટર:-નિલેશ માળવીઅમરેલી

Leave a Reply

Your email address will not be published.

Next Post

સાવરકુંડલા ના કડિયા કુંભાર જ્ઞાતિ ના (11) વર્ષીય બાળકે પવિત્ર રમજાન માસનૂ રોજૂ રાખી પ્રાંથના કરી હતી

Sat May 2 , 2020
Sharing is caring!સાવરકુંડલા મા કોમી એક્તા નૂ એક અનોખું પ્રતીક સાવરકુંડલા ના કડિયા કુંભાર જ્ઞાતિ ના (11) વર્ષીય બાળકે પવિત્ર રમજાન માસનૂ રોજૂ રાખી પ્રાંથના કરી હતી હાલ સમગ્ર વિશ્વ મા હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ નો કાળો કહેર છે અને એક બાજૂ ભર ઊનાળો ચાલે છે ત્યારે સાવરકુંડલા ના રહેવાસી […]

You May Like

Breaking News