સાવરકુંડલા ના કડિયા કુંભાર જ્ઞાતિ ના (11) વર્ષીય બાળકે પવિત્ર રમજાન માસનૂ રોજૂ રાખી પ્રાંથના કરી હતી

Sharing is caring!

સાવરકુંડલા મા કોમી એક્તા નૂ એક અનોખું પ્રતીક

સાવરકુંડલા ના કડિયા કુંભાર જ્ઞાતિ ના (11) વર્ષીય બાળકે પવિત્ર રમજાન માસનૂ રોજૂ રાખી પ્રાંથના કરી હતી

હાલ સમગ્ર વિશ્વ મા હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ નો કાળો કહેર છે અને એક બાજૂ ભર ઊનાળો ચાલે છે ત્યારે સાવરકુંડલા ના રહેવાસી બીપીન ભાઈ પરમાર ના પૂત્ર આયૂશ બીપીનભાઈ પરમાર ઊ.વ.(11) એ પવિત્ર રમજાન માસનૂ રોજૂ રાખી ભગવાન પાંસે પ્રાંથના કરી હતી કે આપણા દેશ પર આવેલ આફત દૂર થાઈ અને કોરોના વાઇરસ નો નાશ થાઈ તેવી પ્રાંથના સાથે રોજૂ પૂર્ણ કરી લોકો ને એક અનોખો સંદેશો આપ્યો હતો

ભારત સરકાર દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલ વર્તમાન ગુજરાતી ન્યૂઝ વેબ ચેનલ

રીપોર્ટ અરમાન ધાનાણી સાવરકુંડલા

Leave a Reply

Your email address will not be published.

Next Post

*મુખ્યમંત્રીશ્રીનો સંવેદનશીલ અભિગમ* *લોક ડાઉન લંબાવાં ની સ્થિતિમાં રાજ્યમાં કોઇ ભૂખ્યુ ન સુવે તેવી સંવેદના સાથે મહત્વપૂર્ણ નિર્ણયો

Sun May 3 , 2020
Sharing is caring!*મુખ્યમંત્રીશ્રીનો સંવેદનશીલ અભિગમ* *લોક ડાઉન લંબાવાં ની સ્થિતિમાં રાજ્યમાં કોઇ ભૂખ્યુ ન સુવે તેવી સંવેદના સાથે મહત્વપૂર્ણ નિર્ણયો* ………………….. • *કોરોના વાયરસના સંક્રમણની હાલ ની સ્થિતીમાં રાજ્યના અંત્યોદય-અગ્રતા ધરાવતા ગરીબ પરિવારોના ૬૮.૮૦ લાખ કાર્ડધારકોને સતત બીજીવાર મે મહિનામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે* : સત્ય ની સાથે એક માત્ર […]

You May Like

Breaking News