Vmg news ના પત્રકારો એ ધ્યાનમાં રાખવા જેવી માહિતી

Sharing is caring!

વર્તમાન ગુજરાતી ન્યૂઝ વેબ ચેનલ. Vmg news એડિટર રાકેશ એમ પ્રજાપતિ દ્વારા પત્રકારોને ખાસ સુચના

*VMGNEWS ના દરેક રિપોર્ટર એ ધ્યાન મા રાખવી*

ભારત સરકારના આદેશ મુજબ હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ ને લઈને ભારત સરકાર દ્વારા lockdown જાહેર કરેલ હોય ત્યારે આપણા દેશમાં પત્રકારોનો રાફડો ફાટી નીકળેલ છે તેને ધ્યાનમાં લઇ ભારત સરકારે પત્રકારોની ખરાઇ નો આદેશ આપેલ છે આ આ દેશની અંદર આપણા વર્તમાન ગુજરાતી ન્યૂઝ પત્રકાર પરિવારને જેમને પણ આઈ કાર્ડ આપેલ છે જેઓને જણાવવામાં આવે છે કે સરકાર વિરુદ્ધ તથા કાનુન વિરોધમાં કોઈપણ કામ કરવું નહીં અને આઈ કાર્ડ નો દુર ઉપયોગ કરવો નહીં કોઈને પણ આપણા હોદ્દાની દમદાટી આપવી નહીં જો આમાં તમો કસૂરવાર થશો તો જવાબદારી તમારી રહેશે નહીં કે વર્તમાન ગુજરાતી ન્યુઝ ની અને સરકારની જે પણ સજા હશે તે તમારે માન્ય રાખવામાં આવશે અને આપણું આઈ કાર્ડ આપોઆપ રદ કરવામાં આવશે
નોધ”’
આપણા વર્તમાન ગુજરાતી ન્યૂઝના પત્રકાર જેની પાસે આઈ કાર્ડ છે તેઓ સમાચારની પ્રેસનોટ વિડિયો તથા રાજીખુશીથી જાહેરાત લઇ શકશે
આપ સર્વ વર્તમાન ગુજરાતી ન્યુઝ ના પત્રકાર પરિવાર સાથે મળીને લોક જાગરૂકતા અભિયાન ચલાવવાનું છે તો સરકાર તથા ગુજરાત પોલીસની સાથે લઈને આ અભિયાનને સફળતા આપવાની છે તો આપ સર્વ પત્રકારોના સાથ સહકારથી શક્ય બનશે
મારા વાલા પત્રકારોને ખૂબ ખૂબ અભિનંદન તથા ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published.

Next Post

બડોલી ગ્રામ પંચાયત દ્વારા સર્ક્યુલેશન મિટિંગ બોલાવાઈ

Mon May 4 , 2020
Sharing is caring!બડોલી ગ્રામ પંચાયત દ્વારા સર્ક્યુલેશન મિટિંગ બોલાવાઈ બડોલી ગામે બહાર રહેતા લોકો ના આવવામાં એકાએક વધારો થયો છે .VMG ન્યૂઝ માં ચાલેલા અહેવાલ ના પગલે.. બડોલી પંચાયત એકાએક જાગૃત અવસ્થામાં આવી ગામને કોરોના ના કહેરમાંથી બચાવવા નિર્ણય લેવા મજબૂર બની છે… બડોલી ગ્રામ પંચાયત દ્વારા સર્ક્યુલેશન મિટિંગ બોલાવાઈ […]

You May Like

Breaking News