સાવરકુંડલા પાલિકાને સ્વાધ્યાય પરિવાર સંઘ દ્વારા સેનિતાઈઝર મશીન અર્પણ કરાયું

Sharing is caring!

સાવરકુંડલા પાલિકાને સ્વાધ્યાય પરિવાર સંઘ દ્વારા સેનિતાઈઝર મશીન અર્પણ કરાયું.

હાલ સમગ્ર વિશ્વ માં કોરોના વાઇરસ એ કાળો કહેર વરસાવ્યો છે તેને નાથવા સરાએ ગુજરાતમાં લોકોના આરોગ્ય અને સ્વચતા ના હેતુથી સાંસ્કૃતિક વિસ્તારક સંઘ (સ્વાધ્યાય પરિવાર મુંબઇ)દ્વારા આદરણઈ (દીદીજી) તરફ થી સમગ્ર ગુજરાતમાં 100 થિ વધુ સેનેતાઈજર મશીન મહાનગર પાલિક.નગરપાલિકા.અને ગ્રામ પંચાયત તોમાં પહોંચાડવામાં આવીરહ્યા છે તેના ભાગરૂપે આજ સાવરકુંડલા નગરપાલિકાને શહેર આખખામાં સેનેતાઈઝર કરવા આજ રોજ સેનેતાઈઝર મશીન અર્પણ કરવામાં આવેલ છે

.રીપોર્ટ અરમાન એસ ધાનાણી સાવરકુંડલા

Leave a Reply

Your email address will not be published.

Next Post

પાલનપુરના ગાદલવાડા પાસે મહંતે ખડેશ્વરી અને મૌનવ્રત ધારણ કર્યું કોરોનાથી દેશને બચાવવા મહંતની પહેલ : વરસાદની પણ આગાહી કરી

Sat May 9 , 2020
Sharing is caring!પાલનપુરના ગાદલવાડા પાસે મહંતે ખડેશ્વરી અને મૌનવ્રત ધારણ કર્યું કોરોનાથી દેશને બચાવવા મહંતની પહેલ : વરસાદની પણ આગાહી કરી   : સત્ય ની સાથે એક માત્ર : 🇮🇳 vmg news 🇮🇳 *Contact us =રાકેશ એમ પ્રજાપતિ એડિટર. =9924700770* રીપોર્ટ =હિતેશ જોશી અંબાજી www.vartamangujaratinews.co.in સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના વાયરસની […]

You May Like

Breaking News