દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા મા
તારીખ ૨૭/૫/૨૦૨૦ ના રોજ ઝાલોદ
પ્રાંત અધિકારી ને માલધારી સેના ‘બજરંગ દળ ઝાલોદ ‘કરણી સેના ઝાલોદ મા ગેરકાયડે ચાલતા કતલ ખાના વિરૂદ્ધ આવેદન પત્ર આપવા મા આવ્યુ હતુ
ચાર દિવસ ની અંદર જો કાયદેસર ની કાર્યવાહી કરવા મા ના આવેતો ઉગ્ર આંદોલન કરવા મા
આવસે જેની જીમે દારી ઉપરુકત અધિકારી ની રહેશે તેવી બાંહેધરી આપવા મા આવી છે
રીપોટર_રાહુલ ગારી દાહોદ