આજરોજ શુક્રવારની વહેલી સવારે રેવાસ ના યુવાને અગમ્ય કારણો સર આત્મહત્યા કરી..

Sharing is caring!

આજરોજ શુક્રવારની વહેલી સવારે રેવાસ ના યુવાને અગમ્ય કારણો સર આત્મહત્યા કરી..

જીતેન્દ્ર સિંહ નામ ના યુવાને પોતાના ઘરમાં ફાંસો લગાવ્યો

જીતેન્દ્ર સિંહ ને સંતાન માં 1 બાબો છે
ઇડર શહેર માં ક્રિષ્નાઇલેક્ટ્રિક નામ ની દુકાન ચલાવે છે.
બે માળ ના મકાનમાં બીજા માળે જીતેન્દ્રસિંહ રહેતા હતા.
જીતેન્દ્રસિંહ ને પથારી માં ન જોતા ચેતનાબા ઘરમાં જતા પંખા એ લટકેલા પતિ ને જોતા બુમાબુમ કરતા પરિવાર જનો અને કુટુંબી જનો એકત્રિત થઇ ગયા.
ઇડર હોસ્પિટલ માં લઇ જવાતા ત્યાં મૃત જાહેર કરાયા
મનરાજસિંહ દ્વારા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
યુવાન નું આ પગલું અકબંધ કારણ જાણી શકાયું નહીં

રીપોર્ટર રાકેશ નાયક ઈડર

Leave a Reply

Your email address will not be published.

Next Post

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ પ્રજાપતિનું સન્માન કરતા કલેકટરશ્રી વિજયભાઈ ખરાડી સાહેબ તેમજ નરેન્દ્ર ભાઈ સોની

Sun May 31 , 2020
Sharing is caring!*જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદભાઈ પ્રજાપતિનું સન્માન કરતા કલેકટરશ્રી વિજયભાઈ ખરાડી સાહેબ તેમજ નરેન્દ્ર ભાઈ સોની*   દાહોદ જિલ્લા ના શિક્ષણ અધિકારી શ્રી અરવિંદભાઈ પ્રજાપતિ રિટાયર્ડ થતા આજરોજ તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે સંચાલક મંડળ ના આગેવાન તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની તેમજ કલસિંગભાઈ મેંડા સેવા સદન ડી.ઇ.ઓ. […]

You May Like

Breaking News