નવસારી જિલ્લા ના હોમ ગાર્ડ જવાનો એ ફરજ સાથે દેશ ભક્તિ પણ બજાવી

Sharing is caring!

નવસારી જિલ્લા ના હોમ ગાર્ડ જવાનો એ ફરજ સાથે દેશ ભક્તિ પણ બજાવી

મામલતદાર શ્રી રોશનીબેન પટેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નવસારી જિલ્લા કમાન્ડન્ટ એમ.એન પટેલ,સ્ટાફ ટ્રેનિંગ ઓફિસર સુરેશભાઈ જે.પટેલ,સ્ટાફ ઓફિસર લીગલ સતિષભાઈ શર્મા,ઓસી જલાલપોર સુરેશભાઈ દુબે તેમજ ઓસી ગણદેવી ભોજાભાઈ ભરવાડ સાથે મુખ્ય મંત્રીશ્રીના રાહત ફંડમાં નવસારી જિલ્લાના તમામ હોમ ગાર્ડઝ પગારમાંથી સ્વૈચ્છિક એક એક દિવસના ફરજ ભથ્થા ની રકમ એકત્ર કરી કુલ રકમ ૦૧,૬૨,૧૧૧.,(એક લાખ બાસઠ હજાર એકસો અગિયાર) નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.

Next Post

હદપારનો ભંગ કરનાર ઇસમને પકડી લેતી* *લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Tue Jun 9 , 2020
Sharing is caring!*હદપારનો ભંગ કરનાર ઇસમને પકડી લેતી* *લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના કરેલ તેમજ માથાભારે […]

You May Like

Breaking News