લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1ની રિજિયન સાત અને ઝાેન બે ની ડિજીટલ ના માધ્યમથી ઇ પ્રિ ઝોન એડવાઇઝરી સ્ટાફ મીટિંગનું આયોજન વર્ષ 2020-21 ના ઝોન ચેરમેન શ્રી કેડી લીંબાચીયા ના અધ્યક્ષસ્થાને યોજાઇ

Sharing is caring!

દાહોદ જિલ્લામાં આવેલ લાયન્સ ક્લબાેની ઇ- પ્રી ઝોન એડ્વાઇઝરી મિટિંગ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 F1ની રિજિયન સાત અને ઝાેન બે ની ડિજીટલ ના માધ્યમથી ઇ પ્રિ ઝોન એડવાઇઝરી સ્ટાફ મીટિંગનું આયોજન વર્ષ 2020-21 ના ઝોન ચેરમેન શ્રી કેડી લીંબાચીયા ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતીજેમાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ ગાેદી રોડ ,લાયન્સ ક્લબ દાહોદ સીટી ,લાયન્સ ક્લબ દાહોદ એબિલિટી,લાયન્સ ક્લબ લીંબડી ,લાયન્સ ક્લબ ઝાલોદ,ના પ્રમુખ મંત્રી ખજાનચી તથા ડિસ્ટિક ચેરમેન અને કેબિનેટનાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં લા શર્મિલાબેન દવે પ્રાર્થના દ્વારા કરવામાં આવીરાષ્ટ્ર ધ્વજવંદના લાયન જવાહરભાઇ અગ્રવાલે કરી હતીજેસી કમલેશ લિમ્બાચીયા સૌને આવકાર્યા હતા અને સમગ્ર વર્ષ દરમિયાન ડિસ્ટિક ગવર્નર લાયન જેપી ત્રિવેદીના સૂત્રજોય ઓફ ગિવિંગ ને ચરિતાર્થ કરવા મેડિકલ તથા બ્લડ ડોનેશન કેમ્પ ,ફૂડ ફોર હંગર, લાઇન ક્વેસ્ટ, સ્વચ્છતા અભિયાન,વૃક્ષારોપણ વોકેશનલ ટ્રેનિંગ મેમ્બરશિપ અને લીડરશિપના પ્રોગ્રામના આયોજન ઉપર ભાર મૂક્યો હતો જોન સેક્રેટરી તરીકેલાયન્સક્લબ ઓફ દાહોદ સિટીના સેક્રેટરી લાઇન સેફીભાઇ પીટોલ વાળાને સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગેડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન સતેન્દ્ર ભાઇ સોલંકી ,મહેન્દ્ર જૈૈન, યુસુફી કાપડીયા ,ભાવિન શાહ,શૈલેષભાઇ શેઠ ,રિજિયન ચેરમેન સુરેશભાઇ પટેલ પોતાનું વક્તવ્ય આપ્યું હતું
રીપોટર -રાહુલ ગારી દાહોદ

Leave a Reply

Your email address will not be published.

Next Post

અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

Tue Jun 9 , 2020
Sharing is caring!*અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર* ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી […]

You May Like

Breaking News